જ્વેલરી માર્કેટ ન્યુઝપેપરનો ગુજરાતી અંક ૪ પ્રકાશિત
ભારતનું પ્રથમ બહુભાષી વૃત્તપત્ર: જ્વેલરી માર્કેટ ન્યુઝપેપર
જ્વેલરી માર્કેટ ન્યુઝપેપર- ભારતનું પ્રથમ બહુભાષી વૃત્તપત્ર, જે હિન્દી અને ગુજરાતી ભાષાઓ પ્રકાશિત થાય છે. ભારતમાં રત્ન-આભૂષણ ઉદ્યોગનો લગભગ ૮૦% વ્યવહાર અને વેપાર હિન્દી અને ગુજરાતી ભાષાઓ માં થાય છે. હાલ નો અંક જણાવે છે કે, જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ પ્રવૃત્તિ ધપાવવા માંગે છે.
અત્યારે અનલોક ૨ વખતે, જવેલરી ઉત્પાદકો એ પોતાની બ્રાન્ડ ને લોકો સમક્ષ મુકવી જોઈએ, એવા મત સાથે રત્ન-આભુષણ ઉદ્યોગના સમાચારો અપડેટ કરવા ક્લિક કરો: http://www.jewellerymarket.co.in/Issue/11-25-June-2021.html
Comments
Post a Comment